Thursday, May 28, 2009








lovable movement

પ્રેમ એવો કરજો કે જેમાંશબ્દો ઓછા અને સમજ વધારે હોય,વિવાદ ઓછા અને સ્નેહ વધારે હોય,પુરાવા ઓછા અને પ્રેમ વધારે હોય,માનવતા વધારે અને કાવાદાવા ઓછા હોય